HomeGujaratઅવસાન નોધ : રૂપેશભાઈ અમૃતભાઈ વિલપરાનું અવસાન

અવસાન નોધ : રૂપેશભાઈ અમૃતભાઈ વિલપરાનું અવસાન

મોરબી : વિલપરા રૂપેશભાઈ અમૃતભાઈ (ઉમર વર્ષ 34)તે અમૃત ભાઈ રતનશીભાઈ વીલપરાનો પુત્ર કેતનભાઈ અમૃતભાઈ વીલપરા
પ્રકાશભાઈ અમૃત ભાઈ વીલપરા, સંજયભાઈ અમૃત ભાઈ વીલપરા,ના ભાઈ, કમલેષભાઈ રતનશીભાઈ વીલપરાના ભત્રીજાનું તા 2 ના રોજ અવસાન થયું છે સ્મશાન યાત્રા તા 2 ના રોજ સાંજે 4 :30 વાગ્યે તેમના નિવાસ સ્થાન વિન્ટેજ વિલા નીલકંઠ વિદ્યાલય પાસે મોરબી ખાતેથી નીકળશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW