HomeGujaratવાંકાનેરમાં ભાઈ સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી બે શખ્સ યુવકને છરી મારી

વાંકાનેરમાં ભાઈ સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી બે શખ્સ યુવકને છરી મારી

ઇન્ડીયા એક્ઝેટ ન્યૂઝ
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મયુરર્સિંહ ધર્મેદ્રસિંહ ઝાલાના ભાઈ અને તેનો મીત્રને ચાર પાંચ દીવસ પહેલા ઈનાયત ઉર્ફે ઈલુ સાથે તેના વિસ્તાર મા નહી આવવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતે મયુરસિંહ તેની પાસે જઈ વાત કરવા ગયા હતા અને આરોપી ઇનાયત સાથે વાત કરતા હતા તે દરમ્યાન ત્યા અલાઊદીન સમાએ પોતાની સ્વીફ્ટ કાર લઈ આવી ગાડી માથી ઉતરી મયુર સિંહને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુ નો મુંઢ માર મારી ઇનાય્તે તેના નેફા રહેલ છરી વડે ફરી. ને ડાબી આંખ ની સાઇડ મા છરી નો ઘા મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા ઘટનામાં મયુર સિંહને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડતા આંખના ભાગે બે ટાંકા આવેલ હતા બનાવ અંગે મયુર સિહે આરોપી ઇનાયત ઉર્ફે ઇલુ અને અલાઉદ્દીન સમાં વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW