મોરબી શહેરના વાવડી રોડ પર આવેલા ભગવતીપરામાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી આ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતોં અને જુગાર રમતા (૧) તુષારભાઈ ઘનશ્યામભાઈ ગોહીલ,મુનાભાઈ દેવાભાઈ લામકા, અમુભાઈ બાબુભાઈ ગુઢડાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 10,200 રોકડા ને જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કર્યું હતું આ અંગે તમામ આરોપી સામે જુગાર ધારા અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી