HomeGujaratમોરબીમાં પોલીસે ચોરી થયેલા 1.45 લાખના 6 મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા

મોરબીમાં પોલીસે ચોરી થયેલા 1.45 લાખના 6 મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા

મોરબીના બી ડીવીઝન પોલીસ મથકમાં અલગ અલગ સમયે મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવા અંગેની ફરીયાદ નોધાઇ હતી આ મોબાઈલ શોધવા અને મૂળ માલિકને સોપવા અંગે એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અને ડીવાયએસપી પી એ ઝાલાના માર્ગદર્શનમાં બી ડીવીઝન પી આઈ કે એમ છાસિયા અને તેની ટીમ દ્વારા પોલીસે શોધ ખોળ હાથ ધરી હતી અને આ ફરિયાદ આધારે પોલીસે રૂ 1.45 લાખના 6 મોબાઈલ શોધી કાઢ્યા હતા જે મોબાઈલ મૂળ માલિકને મળી રહે અને પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધુ દ્રઢ બને તે માટે પોલીસે આ તમામ મોબાઈલ મૂળ માલિકને બોલાવી રૂબરૂ પરત કર્યા હતા પોલીસ દ્વારા 10 હજાર થી લઇ 90 હજાર સુધીની કિમતના મોબાઈલ પરત કરતા મોબાઈલ પરત મેળવનાર લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW