HomeGujaratમોરબી શહેરના ભક્તિનગર સર્કલથી પંચાસર ચોકડી સુધી ટ્રાફીક જામ સર્જાયો

મોરબી શહેરના ભક્તિનગર સર્કલથી પંચાસર ચોકડી સુધી ટ્રાફીક જામ સર્જાયો

મોરબી શહેર તેમજ આસપાસના હાઇવે પર ટ્રાફીક જામની સ્થિતિ કાયમી બની ગઇ હોય તેમ લાગે છે.ભૂતકાળમાં રાજકોટથી મોરબી અને કંડલા બાયપાસને જોડતો રોડ ફોરલેન થવા તેમજ ફાટક પર બ્રિજ થવા થી ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે તેવી વાહન ચાલકો આશા સેવી રહ્યા હતા જોકે આ આશા ખોટી સાબિત થઈ હોય તેમ ફરી ટ્રાફિક જામની સમસ્યાએ માથું ઉચક્યું છે બે દિવસ પહેલા શનાળા ગામ પાસે હેવી લોડ ટેન્કર નાં કારણે ટ્રાફીક જામ થયા બાદ આજે સવારે ફરી એકવાર બાયપાસ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.વ્હેલી સવારે ભક્તિ નગર ચોકડી થી પંચાસર રોડ સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો જેના કારણે વાહનોના થપ્પા લાગી ગયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW