HomeGujaratમાળિયા મિયાણા પોલીસે 49,337 બોટલ દારૂ પર રોલર ફેરવી નાશ કરાયો

માળિયા મિયાણા પોલીસે 49,337 બોટલ દારૂ પર રોલર ફેરવી નાશ કરાયો

માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ સમયમાં પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો પકડી પાડ્યો હતો જે પૈકી 27 કેસમાં કુલ રૂ 1 કરોડ હજાર 49 337 બોટલ દારૂ પકડાયો હતો. લાંબા સમયથી દારૂનો જથ્થો હોવાથી તેનો નાશ કરવો જરૂરી હોય જેથી આ અંગે માળિયા મિયાણા કોર્ટ ના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ દારૂના નાશ કરવા અંગે મંજુરી માંગવામાં આવી હતી જે અંગે કોર્કટ દ્રવારા વામાં આવી હતી જે દરખાસ્તની મંજુરી મળી જતા આજે માળિયા મિયાણા પોલીસ દ્વારા જખરિયા પીર જવાના રસ્તામાં આવેલી સરકારી પડતર જગ્યામાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સંદીપ કુમાર વર્મા ઇન્ચાર્જ ડીવાયએસપી કે એ વાળા, સર્કલ પી આઈ એન એ વસાવા તેમજ નશાબંધી આબકારી શાખાના અધિક્ષક એચ એ ગોહિલ સહિતનાની હાજરીમાં દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને એક સાથે 49,337 બોટલ પર રોલર ફેરવી દારૂનો નાશ કરાયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW