HomeGujaratમોરબીના કાલીકા પ્લોટ માંથી ઈંગ્લીશ દારૂની 172 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના કાલીકા પ્લોટ માંથી ઈંગ્લીશ દારૂની 172 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી કાલીકા પ્લોટ અશોકભાઈ ડાભીના મકાન પાસે ખુલ્લા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની 172 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી કાલીકા પ્લોટ અશોકભાઈ ડાભીના મકાન પાસે ખુલ્લા પ્લોટમાં આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા (ઉ.વ.20)રહે.કાલીકા પ્લોટ કરીમભાઈના બંગલાની પાસે મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -172કિં રૂ.58,200 ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ સાહીલ રહીમભાઈ ચાનીયા રહે. કાલીકા પ્લોટ મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW