આણંદ જિલ્લાના વતની અંજાર તાલુકાના ખેડોઇ ગામમાં રહેતા અને ખેત મજુરી કરતા શ્રમિક પરિવારની નિશાબેન જીગરભાઈ પુત્રીના પિતાનું વર્ષો પહેલા અવસાન થયું હોય પરિવારમાં માત્ર માતા પુત્રી બન્ને હોય અને પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય જેથી ગામના આગેવાન નરેન્દ્રસિહ રાણા તેમજ બાબુલાલ કરમશીભાઈ ભગત થરવડા દ્વારા નિશાબેનના ધામ ધૂમથી લગ્ન કરાવ્યા હતા અને અને તમામ ખર્ચ તેઓએ ઉપાડ્યો હતો ગામના આગેવાનોની આ માનવતા ભર્યા કામને ગ્રામજનોએ આવકારી હતી

