HomeGujaratઓટાળા ગામમાં દવા છંટકાવ કરતા વૃદ્ધ અચાનક ઢળી પડતા મોત

ઓટાળા ગામમાં દવા છંટકાવ કરતા વૃદ્ધ અચાનક ઢળી પડતા મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં રહેતા અને રમેશભાઇ ભીખાભાઇ ગોલતર ની વાડીમા ખેત મજુરી કરતા કુવરસીંગ રાયસીંગ કોળી નામના 65 વર્ષીય વૃદ્ધ ખેતરમાં દવા છટકાવ કરતા હતા તે દરમિયાન અચાનક બેભાન થઇ ઢળી પડ્યા હતા જે અંગેની જાણ તેના પુત્ર દિલાવર ભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW