HomeGujaratટંકારામાં પેટ્રોલ પંપની ભાગીદારીમાંથી છુટા થવાં નક્કી થયેલ રૂ 70 લાખ માંગતા...

ટંકારામાં પેટ્રોલ પંપની ભાગીદારીમાંથી છુટા થવાં નક્કી થયેલ રૂ 70 લાખ માંગતા યુવક પર બે શખસનો હુમલો

ટંકારાના નેકનામ ગામમાં રહેતા હોટેલ ચલાવતા સહદેવસિંહ જયુભા ઝાલા પેટ્રોલપંપમા ભાગીદાર હોય અને પેટ્રોલપંપમાથી ભાગીદારીમાથી છુટા થતા આરોપીને ફરીને રૂપીયા ૯૦ લાખ આપવાનુ અરસપરસ સમજુતી થયેલ જેમાથીરૂ.૨૦ લાખ ચુકવ્યા હતા અને બાકીના રૂ. ૭૦ લાખ ની ફરી માગણી કરતા આરોપીઓ કર્મરાજસિહ ઉર્ફે સાગર અજીતસિંહ ઝાલા અજીતસિંહ નાનભા ઝાલા એ રૂપીયાની માગણી કરશો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી જે બાદ સહદેવસિંહે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW