HomeGujaratમોરબીમાં પાટીદાર કન્યા કેળવણી મંડળની શૈક્ષણિક સંસ્થામાં આવતીકાલે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મોરબીમાં પાટીદાર કન્યા કેળવણી મંડળની શૈક્ષણિક સંસ્થામાં આવતીકાલે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મોરબી શહેરમાં વર્ષોથી કાર્યરત કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થા દ્વારા આવતીકાલે એટલે કે `12 જાન્યુઆરીના રોજ સાંજે 7 થી 11 વાગ્યા દરમિયાન પાટીદાર કન્યા કેળવણી મંડળની શૈક્ષણિક સંસ્થાના કેમ્પસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં રાજકોટ સાંસદ મોહન કુંડારિયા કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા જિલ્લાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દુર્લભજીભાઈ દેથરિયા પ્રકાશ વરમોરા સહિતના રાજકીય અગ્રણી, ઉપરાંત વિવિધ વિભાગના અધિકારી પદાધિકારી સહિતના જોડાશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW