HomeGujaratમોરબીના મચ્છુ 2 ડેમમાંથી માનવ કંકાલ મળ્યું પોલીસે તપાસ હાથ ધરી

મોરબીના મચ્છુ 2 ડેમમાંથી માનવ કંકાલ મળ્યું પોલીસે તપાસ હાથ ધરી

મોરબીના મચ્છુ 2 ડેમના નવાગામ પાસેના એરિયા માંથી બુધવારે એક માનવ કંકાલ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને પ્રાથમિક તપાસ કર્યા બાદ મૃત દેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જોકે માનવ કંકાલ ક્ષત વિક્ષિત હાલતમાં હોય તેમજ શરીર પર કોઈ પણ પ્રકારના કપડા ન હોવાથી કોઈ ઓળખ થઇ શકી નથી તબીબના પ્રાથમિક તારણ મુજબ માનવ કંકાલ કોઈ પુરુષના હોવાની આશંકા છે જોકે આ માનવ કંકાલ પુરુષ છે કે સ્ત્રી તેમજ કેટલી ઉમરનું છે તેમજ મોતના કારણ અંગે તપાસ ફોરેન્સીક તપાસ બાદ જ સામે આવી શકે છે જેથી આ માનવ કંકાલ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ફોરેન્સીક લેબોરેટરી માટે મોકલવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW