HomeGujaratમોરબી હળવદ રોડ પર આવેલ રામદેવ હોટલ સામે ઓટો રીક્ષામાં ઈંગ્લીશ દારૂની...

મોરબી હળવદ રોડ પર આવેલ રામદેવ હોટલ સામે ઓટો રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

મોરબી હળવદ હાઈવે રોડ પર આંદેણા ગામની સીમમાં રોડ ઉપર રામદેવ હોટલ સામે આરોપી ભરતસિંહ અભેસિંહ વાઘેલા (ઉ.વ.36) રહે. બનાસકાંઠા વાળો પોતાના ઓટો રીક્ષા રજીસ્ટર નંબર -GJ-24-W8142 કિં રૂ.1,00,00 વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -92 કિં રૂ. 27600 એમ કુલ કિં રૂ.1,27,600 ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW