HomeGujaratમોરબીમાં કપડાના શો રૂમની આડમાં દારૂનું વેચાણ 5 બોટલ દારૂ સાથે દુકાનદાર...

મોરબીમાં કપડાના શો રૂમની આડમાં દારૂનું વેચાણ 5 બોટલ દારૂ સાથે દુકાનદાર ઝડપાયો

મોરબી શહેરના એસપી રોડ પર આવેલા વાઇબ્રેશન સિલેકશન નામના શો રૂમ દુકાનદાર ગેર કાયદે વિદેશીદારૂનું વેચાણ કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે એ ડીવીઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી અને કપડાના શો રૂમમાંથી 5 વિદેશી બ્રાંડની બોટલ મળી આવી હતી જે કબજે લઇ લીધી હતી જે બાદ પોલીસે દુકાનદાર ચંદ્રેશભાઇ માધવજીભાઇ વૈષ્નાણી ની અટકાયત કરી હતી જેની પૂછ પરછ કરતા ચંદ્રેશ નામના શખ્સે અંકિત રાઠોડ નામના શખ્સ પાસેથી લીધા હોવાની કબુલાત આપતા પોલીસે બન્સાને આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW