HomeGujaratવાંકાનેરના ગ્રામ્ય પંથકમાં દીપડાનો આતંક, દિઘલિયા 4 ઘેટા-બકરાનું કર્યું મારણ

વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં દીપડાનો આતંક, દિઘલિયા 4 ઘેટા-બકરાનું કર્યું મારણ

જેમ જેમ શિયાળાની ઠંડી વધી રહી છે તેમ તેમ વાંકાનેર પંથકના ગ્રામ્ય વીસ્તારમાં માનવ વસાહત તરફ આંટાફેરા વધી ગયા છે તેમજ ઘેટા બકરા પર પણ હુમલા થવાની ઘટનામાં વધારો થયો છે ગયા સપ્તાહે ખીજડીયામાં દીપડા એ પશુનું મરણ કર્યા બાદ મંગળવારે વહેંલી સવારે વાકાનેર તાલુકાના દીઘલીયા ગામમાં દીપડો ત્રાટક્યો હતો અને એક બકરા તેમજ ચાર ઘેટા પર કાળ બનીને ત્રાટકયો હતો દીપડાએ 4 ઘેટા બકરાનું મારણ કર્યું હતું બનાવની જાણ થતા વણ વિભાગના વાંકાનેર રેન્જની ટીમ દોડી ગઈ હતી અને પશુ માલિકને વળતર ચુકવવા અંગેની પ્રકિયા હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW