HomeGujaratયાત્રીગણ ધ્યાન દે મોરબી-વાકાનેર ડેમુ ટ્રેન પ્લેટફોર્મ પર નહિ આવે,સ્ટેશનરિમોડેલિંગ કામને કારણે...

યાત્રીગણ ધ્યાન દે મોરબી-વાકાનેર ડેમુ ટ્રેન પ્લેટફોર્મ પર નહિ આવે,સ્ટેશનરિમોડેલિંગ કામને કારણે ૧૧ દિવસ ટ્રેન રદ

મોરબી શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ કામને કારણે રેલ ટ્રાફિકને અસર રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર 17 ડિસેમ્બર, 2023 થી 22 દિવસ માટે યાર્ડ રીમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે જે અન્વયે વાંકાનેર – મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન તા.1થી 6 જાન્યુઆરી રદ કરવામાં આવી છે.વિવિધ કામગીરીને કારણે મોરબી સ્ટેશન ખાતે રદ કરાયેલી ટ્રેનમાં ટ્રેન નં 09585 વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર 09586 મોરબી-વાંકાનેર ડેમુ તારીખ 20, 21, 24, 25, 28 ડિસેમ્બર, 2023 અને 1, 2, 3, 4, 5, 6 જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે.સાથે જ ટ્રેન નં. 09441, 09443, 09563, 09439, 09561 વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર 09562, 09442, 09564, 09444, 09440 મોરબી-વાંકાનેર ડેમુ તારીખ 3, 4, 5, 6 જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW