મોરબી જીલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતમાં લાંબા સમયથી ફરજ બજાવતા 75 જેટલા તલાટી મંત્રીઓન દિવાળી સમયે બદલીની ભેટ મળી છે મોટા ભાગના તલાટી મંત્રીઓએ પસંદગીના સ્થળે બદલી માગી હતી જેમણે બદલી માગી હતી તેવા તલાટી મંત્રી પૈકી ઘણાને માગેલી જગ્યાએ બદલી મળતા ખુશીની લહેર પ્રસરી ગઈ છે મોરબી બદલી પમેલા તલાટી મંત્રીની વાત કરીએ મોરબી જિલ્લામાં તલાટી કમ મંત્રી બી.પી.કુંડારીયા- ઘુંટુ, એસ.જે. દેત્રોજા- મહેન્દ્રનગર, એન.એસ.દેસાઇ- નીચી માંડલ, વી.ડી.પાડલીયા- બેલા (રં), ડી.ટી.જાની- બાદનપર (આ), કે.બી.ડાંગર- ફાટસર, ડી.સી.ભાટીયા- ખારચીયા-અ, એ.કે.ચાવડા- અણીયારી, આર.જે.હુંબલ- ગોર, ખીજડીયા, એમ.એમ.પરમાર- ધૂળકોટ, આર.કે.વિડજા- હરિપર (કે), ભૌમીક ફેફર- ઘુનડા (સ), એમ.જે.ભોરણીયા- શક્ત શનાળા, કે.જે.કુલતરીયા- બહાદુરગઢ, વી.વી. અવાડીયા- વાંકડા, જે.એચ.જાડેજા- ત્રાજપર, ડી.એ.બારૈયા- ચાંચાપર, એન.પી.ડાંગર- જેતપર-1, જે.જી.જોગેલ- બંગાવડી, જી.કે.ભગોરા- મોડપર, એસ.એન.ડાંગર- ઉટબેટ (શા), એ.પી.હેરમા- રાજપુર (કુ), એમ.કે.ઉઘરેજા જસમતગઢ, ડી.ટી.પેથાપરા- આમરણ-બ, બી.પી.કાવઠીયા- ઘુનડા (ખા), એ.ડી.ફોફ- વેણાસર, વી.કે.ડાંગર- જાજાસર, યુ.એન.શેરસીયા- ખીરસરા, વિ.જી.સરડવા- નાની બરાર, જે.આર.વડાવીયા- વિરપરડા, એચ.એન.ડાંગર નાનાભેલા, એસ.પી.ગોગરા- કુંતાસી, એ.એમ.કાદરી- રાતીદેવડી, જે.એસ.નિનામા- હિરપર, ડી.ડી.લીંબોલા- મેરૂપર, વી.ડી.જોબનપુત્રા પલાસણ, ધાર્મિક જી. કોટક- વેજલપર, એચ.ડી.રામાનુજ કોયલી-અ, ડી.સી.પાલરીયા- ટંકારા-1, એ.વી.જામકીયા- સુસવાવ-બ, કે.જી.પટેલ- ચંદ્રગઢ, વાય.જી.પટેલ- વાંકીયા, જે.કે.આલ- સમલી, જે.પી.ચૌહાણ- સુંદરગઢયુરીબેન ડી., બગથરીયા- બુટવડા, વી.એચ.વાઘેલા- ગોલાસણ, એચ.પી.મહેતા- લીવ રિઝર્વ- 1, એમ.એસ.પટેલ ચરાડવા-અ, જી.ડી.ઝાલા- વિરપર, કે.એ.ભટાસણા લખધીરગઢ, એમ.એલ.ગજેરા હરબટીયાળી, એ.એમ.દેત્રોજા- હડમતિયા, એન.એન.ભેંસદડીયા કલ્યાણપર, એન.એ.કવૈયા- નેકનામ, પી.જી.ભેંસદડીયા- હિરાપર, આર.એલ.અમૃતિયા સાવડી, એચ.એ.જાડેજા- મેઘપર (ઝા), બી.બી.આલ- હમીરપર, વી.બી.ધરજીયા ભીમગુડા, બી.બી.ડાભી- માટેલ, એ.એચ.શેરસીયા વાલાસણ, ડી.જી.બારીઆ, પીપળીયારાજ, એમ.આર.જાડેજા, ગાંગીયાવદર, એ.કે.ગાંગાણી- મહિકા-1, એમ.વી.કુમરખાણીયા- ભલગામ, ઉપાસનાબા એન. ઝાલા ઘીયાવડ, આર.એ.પાલનપુરા જાલસીકા, જી.એચ.સાપરા જેપુર, રિધ્ધીબેન આર., રામાવત- રૂપાવટી, એમ.એસ.પરાસરા- કોઠારીયા, એન.ડી.વિઠલાપરા પાનેલી, આર.એમ.બાદી- પાંચ દ્વારકા, કે.આર.ઝાલા- વાઘરવા, સી.ડી.ભાનુસાળીની જોધપરની બદલી કરવામાં આવી છે

