HomeGujaratટંકારામાં રૂ 8.21 લાખના જીરાની ચોરી કેસમાં ફરાર શખ્સ ઝડપાયો

ટંકારામાં રૂ 8.21 લાખના જીરાની ચોરી કેસમાં ફરાર શખ્સ ઝડપાયો

ટંકારા પોલીસ મથક વિસ્તારમાં 2022 રૂ 8.21 લાખના જીરાની ચોરી થવાની ફરિયાદ નોધાઇ હતી આ કેસમાં ફરાર આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે ખુજલી મદનભાઈ ભૂરિયા નામનો શખ્સ મોરબીના પાડા પુલ વિસ્તારમાં ફરતો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ શખ્સ ના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી અને પાડા પુલ પાસેથી તેને ઝડપી લીધો હતો અને ટંકારા પોલીસ મથક હવાલે કર્યો હતો અને આરોપી વિરુદ્ધ 8.21 લાખની જીરાની ચોરી તેમજ તેના વિરુદ્ધ ગેરકાયદેસર ગેંગ ચલાવવા અંગેનો પણ ગુન્હો નોધાયેલા હતા બન્ને ગુનામાં આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW