HomeGujaratમોરબીમાં મકાન પાસે દીવાલ બનાવવા મુદે ચાર શખ્સે માર માર્યો

મોરબીમાં મકાન પાસે દીવાલ બનાવવા મુદે ચાર શખ્સે માર માર્યો

મોરબીના પરસોતમ ચોક સતવારા બોર્ડીગ પાછળ કાલીકા પ્લોટ શેરી નં-૪માં રહેતા સંજય ઉર્ફે સલો પ્રેમજીભાઇ ચૌહાણને આરોપી સુરેશભાઇ સાથે આજથી ત્રણ ચાર મહીના પહેલા બન્નેના રહેણાંક મકાનની વચ્ચે દિવાલ બનાવા બાબતે બોલાચાલી થયેલ તે બાબતનો ખાર રાખી આ કામના આરોપી સુરેશભાઇ સવજીભાઇ કોળી અને ટીનાભાઇ બાબુભાઇ કોળીએ ફરીયાદીનો રસ્તો રોકી અવરોધ ઉભો કરી જાહેરમાં છરાના મુંઠનો ભાગ ફરીયાદીના માથાના ભાગે મારી ઇજા કરી તથા આરોપી નં(૨)નાએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપ ફરીયાદીના હાથમા મારતા ડાબા હાથના કાંડાના ભાગે ફેકચર કરી સંજય તેમજ અન્ય એક વ્યક્તિને ઈજા પહોચાડી ભુંડી ગાળો આપી ફરાર થઇ ગયા હતા

બનાવ અંગે સંજય ઉર્ફે સલો પ્રેમજી ચોહાણે બન્ને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW