વાંકાનેરના રાતીદેવડી રોડ પર આવેલા કીરણ સિરામીક ગ્રાઉન્ડ માં ક્રિષ્ના લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાનો શુભારંભ તા.04-09-2023 ના રોજ બપોરે ૩:30 વાગે થશે આ મેળો સાત દિવસ સુધી ચાલશે વાંકાનેર વાસીઓ મેળાની રાઇડ્સ નો આનંદ લઈ સકે તે માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તમામ રાઇડ્સ 1 દિવસ માટે ફ્રી જાહેર કરી છે અને આ મેળાનો વાંકાનેરની જનતાને લાભ લેવા આમત્રણ આપ્યુ છે.

