મોરબી : બોડકી નિવાસી સુવરીયા ભૂમીબેન પ્રવીણભાઈ (ઉ.વ.22 ) તે પ્રવિણભાઈ કલ્યાણભાઈના પુત્રી ,ઘનશ્યામભાઈ કલ્યાણજીભાઈ, રાજેશભાઈ કલ્યાણજી સુવરીયા ભત્રીજીનું તા 14ના રોજ અવસાન થયું છે બેસણું 17 ના રોજ સવારે 8થી 10 દરમિયાન રવાપર ઘુનડા રોડ ગોકુલ ફાર્મ ખાતે રાખ્યું છે.