HomeGujaratમોરબીના સોલંકીનગર ગામે જુગાર રમતા નવ ઝડપાયા

મોરબીના સોલંકીનગર ગામે જુગાર રમતા નવ ઝડપાયા

મોરબી તાલુકાના સોલંકીનગર ગામે માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા
પ્રતાપભાઇ વાલજીભાઇ લાલવાણી ઉ.વ-55, જેરામભાઇ બાબુભાઇ અખીયાણી ઉ.વ-35, તખુભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-22, રમેશભાઇ બાબુભાઇ આડેસરા ઉ.વ-35, ભરતભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-30, ઉમેદભાઇ જીવરાજભાઇ આડેસરા ઉ.વ-25, રમેશભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-28, કિશોરભાઇ વિનોદભાઇ ધામેચા ઉ.વ-22, જીવરાજભાઇ બાબુભાઇ આડેસરા ઉ.વ-૫0 રહે બધા સોલંકીનગર તા-જી-મોરબીવાળને રોકડ રકમ રૂ.6650 નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW