HomeGujaratમોરબીના લાલપર નજીક ટ્રેલરને અકસ્માત નડતા બોનેટ અલગ થઇ ગયું, સદનસીબે જાન...

મોરબીના લાલપર નજીક ટ્રેલરને અકસ્માત નડતા બોનેટ અલગ થઇ ગયું, સદનસીબે જાન હાની નહી 

મોરબી વાંકાનેરને જોડતા નેશનલ હાઇવે પર અવાર નવાર વાહન અકસ્માત સર્જાતા રહે છે અને અને તેમાં ક્યારેક વાહન ચાલકોનો ભોગ પણ લેવાઈજતો હોય છે તો કેટલાય વાહન અકસ્માતમાં વાહન ચાલકો ઈજાગ્રસ્ત થતા હોય છે ત્યારે મોરબીના લાલપર પાસે પણ શનિવારે વાહન અક્સમાતની ઘટના બની હતી જેમાં મોરબીના લાલપર ગામ નજીકથી નર્મદા કેનાલ પહેલા એક ટ્રેલર પસાર થતું હતું તેનું અકસ્માત બીજા એક વાહન સાથે થતા ટ્રેલરના બોનેટ નો ભાગ તેના ટ્રેલર થી છુટો પડી રોડ પર પાડ્યો હતો. સદ નસીબે આ બનાવમાં કોઈ મોટી જાન હાની ન થઇ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે જોકે બનાવને કારણે હાઇવેની બન્ને તરફ વાહનની કતાર લાગી ગઈ હતી અક્સ્માતને પગલે થયેલા ટ્રાફિક જામ સર્જાયો હતોજે બાદ જિલ્લા ટ્રાફિક  પોલીસની ટીમ દોડી જઈ ટ્રાફિક ક્લીયર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW