HomeGujaratહળવદના ગ્રામ્ય વિસ્તારમાં થયો યુવતીનો બીભત્સ વિડીયો વાયરલ, 2 શખ્સ સામે ફરિયાદ

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં થયો યુવતીનો બીભત્સ વિડીયો વાયરલ, 2 શખ્સ સામે ફરિયાદ

મોરબી જીલ્લામાં સોશ્યલ મીડિયાનો સારો ઉપયોગ થવાના બદલે તેનો ગેર ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યા છે ખાસ કરીને યુવતી કે સગીરાઓને ફસાવી તેને બદનામ કરવાના જાણે જિલ્લામાં કાવતરું જ ચાલી રહ્યું હોય તેમ આવાર નવાર બનાવ સામે આવે છે ગત શનિવાર એક યુવતીનો મોરબી ના જ એક પોલીસ કર્મી દ્વારા તેના મિત્ર સાથે મળી વિડીયો વાયરલ થવાની ઘટના બની હતી જેના આધારે પોલીસે પોલીસ કર્મી અને તેના મિત્ર વિરૂધ્ધ ફરિયાદ નોધી હતી તો તેમાં બીજા બે શખ્સની સંડોવણી સામે આવતા કુલ 4 શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી હજુ આ ઘટના ઓછી હોય તેમ હળવદ પંથકમાં એક યુવતીનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવતીનો રણજીત ગઢ ગામના શખ્સ કિશન દિનેશ દલવાડી અને અનીલ છગન દલવાડી નામના શખ્સના નામ સામે આવતા યુવતીએ બન્ને શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાંફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW