HomeGujaratમોરબીમાં પોલીસ કોન્સ્ટેબલે જ યુવતીનો ન્યૂડ વિડીયો કર્યો વાયરલ,2 સામે ફરિયાદ

મોરબીમાં પોલીસ કોન્સ્ટેબલે જ યુવતીનો ન્યૂડ વિડીયો કર્યો વાયરલ,2 સામે ફરિયાદ

મોરબી શહેરમાં રહેતી મૂળ હળવદ પંથકની એક યુવતી સાથે મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ ચોહાણ તેમજ સંદીપ વાસુદેવ હડીયલ નામના યુવક સાથે 2016થી મિત્રતા હતી આ દરમિયાન તેમના વચ્ચે અવાર નવાર વિડીયો કોલ થતા હોય આ દરમિયાન કોઈ કારણસર યુવતીએ સંબંધ ન રાખતા ઉશ્કેરાઈ ગયો હતો અને અગાઉ થયેલા વિડીયો કોલિંગની વાતચીત અને વિડીયો આરોપીઓએ સ્ક્રીન રેકોર્ડર એપ્લીકેશનથી રેકોર્ડ કરી લીધા હતા જેમાં કેટલાક ન્યૂડ વિડીયો પણ હોય જે તમામ વિડીયો આરોપી સંદીપે તેમજ હરેશે બોગસ ઇન્સ્ટ્રાગ્રામમાં આઈડી બનાવી વાયરલ કરી નાખ્યો હતો અને ફરીયાદી પર સબંધ રાખવાનું દબાણ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી જે અંગે યુવતીએ આરોપીઓ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે બન્ને આરોપી વિરુદ્દ્દ આઈપીસી 469 અને 507 તેમજ આઈટી એક્ટ 2000 ની કલમ 66 સી 67 અને 67 એ અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW