HomeGujaratવાવાઝોડાની સ્થિતિને ઘ્યાને લઈ માળિયાના દરિયાકાંઠે વહીવટી તંત્રની ટીમ પહોચી  

વાવાઝોડાની સ્થિતિને ઘ્યાને લઈ માળિયાના દરિયાકાંઠે વહીવટી તંત્રની ટીમ પહોચી  

અરબી સમુદ્ર સર્જાયેલ બિપરજોય વાવાઝોડું ફૂંકાયું છે અને ધીરે ધીરે ગુજરાતના દરિયા કિનારે આવી રહ્યું છે ત્યારે રાજ્યના દરિયા કાઠા ધરાવતા જિલ્લામાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ત્યારે મોરબી જીલ્લામાં પણ માળિયા મિયાણા તાલુકા માં આવેલ નવલખી અને આસપાસ વિસ્તારમાં માળિયા વહીવટી તંત્ર  સ્થળ પર પહોંચી ગયું હતું માળિયા મામલતદાર ડી જે પંડ્યા અને ટીમ દ્વારા દરિયા કાઠા માં રહેતા પરિવારો ને મળી વાવાઝોડા વિશે માહિતી આપી હતી અને સતર્ક રહેવા જણાવ્યું હતું તેમજ જરૂર પડે તેઓને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેઓને જરૂરી ચીજ વસ્તુ સાથે રાખવા અને સતત હવામાન અંગેના સમાચાર જાણતા રહેવા સૂચના આપી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW