HomeGujaratઅંકલેશ્વરમાં પીજી કંપનીમાં લુંટ અને ત્રણ લોકોની હત્યામાં ફરાર આરોપી મોરબીથી ઝડપાયો

અંકલેશ્વરમાં પીજી કંપનીમાં લુંટ અને ત્રણ લોકોની હત્યામાં ફરાર આરોપી મોરબીથી ઝડપાયો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવતા પીજી ગ્લાસ નામની ફેકટ્રી ૨૦૧૯નાં વર્ષમાં લુંટ અને ત્રિપલ મર્ડર ની ધટના બની હતી જેમાં ૬લોકો વિરુધ્ધ ગુન્હો દાખલ થયો હતો જે તમામ આરોપી નાસતા ફરતા હોય આ ૬ આરોપી પૈકી એક આરોપી મોરબી જિલ્લામાં જેતપર રોડ પર આવેલ સિરામિક ફેક્ટરીમાં મજુરી કામ કરતો હોય ચોક્કસ બાતમી આધારે મોરબી એલસીબી ની ટીમે દરોડો પાડયો હતો અને મૂળ બોટાદ જિલ્લાના બરવાળા વતની કરણ ઉફેઁ કરનીયો માંધુભાઈ કાવઠીયાને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત આપતા પોલીસે અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને તેને સોપવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW