મોરબી શહેરનાઅલગ અલગ વિસ્તારમાં આવેલ ફીડરમાં નવી લાઈન નાખવાની કામગીરી કરવાની હોય જેથી પીજીવીસીએલ દ્વારા મેન્ટેનસ કામગીરી માટે અવધ ફીડર લાઈનમાં આવતા આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધીપાવર બંધ રહેશે..
આ ઉપરાંત મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા વાવડી રોડ ફીડર ના વાવડી રોડ રાધાપાર્ક, શ્યામ પેલેસ, પ્રભૂનગર, પટેલ ની વાડી, કારીયા સોસા, સોમૈયા સોસા, ગાયત્રી નગર ૧ થી ૪, જીવન જ્યોત સોસા, રેવા પાર્ક, મારુતિ સોસા, શ્રદ્ધા પાર્ક, ગાયત્રી પાર્ક, વિષ્ણુ નગર, હર્ષ વાટિકા, અક્ષરધામ પાર્ક, કુબેર નગર ૧ થી ૪, અશોક પાર્ક, રોયલ પાર્ક તથા આસપાસનાં વિસ્તારોમાં સાંજે ૪.૦૦ વાગ્યા થી સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ કરવામાં આવશે આ ઉપરાંત મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

