HomeGujaratમોરબી-માળિયા હાઈવે પર રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર ત્રણ લોકોને ઈજા

મોરબી-માળિયા હાઈવે પર રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર ત્રણ લોકોને ઈજા

મોરબીથી મુસાફરને લઈને અણીયારી તરફ જતી જીજે 27 ટી એ 2899 નંબરની એક રીક્ષા માળિયા હાઈવે પર આવેલ અર્જુનનગર ગામ નજીક વહેલી સવારે એક બાઈક સાથે અથડાઈ હતી જેમાં રીક્ષા પલટી ગઈ હતી રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં અસીમભાઇ જમાલ ભાઈ,અશોકભાઈ તેમજ સરમણભાઈ નામના ત્રણ વ્યક્તિને પહોચી હતી. બનાવની જાણ થતા મોરબી 108ની મહેન્દ્રનગર લોકેશન અને લાલબાગ લોકેશનની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને ઈમરજન્સી ટ્રીટમેન્ટ આપી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ઘટના અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી

બનાવનું કારણ સાચું કારણ સામે આવ્યું નથી પણ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોરબીથી અણીયારી તરફ જતી રીક્ષાને સાઈડમાંથી આવતા બાઈકે ઠોકર મારતા ઘટના ઘટી હતી. બનાવમાં

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW