HomeGujaratમોરબી: પરશુરામ પોટરી શાળામાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસે બાળકોને આલબેડાજોલની ગોળી આપી...

મોરબી: પરશુરામ પોટરી શાળામાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસે બાળકોને આલબેડાજોલની ગોળી આપી ઉજવણી કરાઇ

મોરબી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પરશુરામ પોટરી પ્રાથમિક શાળામાં તાજેતરમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ઉજવણી મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અન અર્બન હેકથ સેન્ટર સો ઓરડીના દ્વારા પોટરી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિ નાશકના દિવસ અંતર્ગત આલ્બેડાજોલ ગોળી દરેક વિધાર્થીઓને ખવડાવવામાં આવી હતી.બાળકોના શરીરની સ્વચ્છતા અને હેડ વોશ કરવાના સ્ટેપ વિશે આરોગ્ય શિક્ષણ આપેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ ન ૪ ની કાઉન્સીલર જસવંતીબેન સુરેશભાઈ શિરોહિયા તથા અર્બન હેલ્થ સેન્ટર-સોઓરડી ના એસ.આઈ. અજય વાઘેલા અને પુનમ જોશી તેમજ આર બી એસ કે ટીમ ડો. પ્રકાશ અને ડો. ભુમી તેમજ પોટરી પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શાળાના સ્ટાફ અને પૂર્વ કાઉસીયર સુરેશભાઈ શીરોહીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW