HomeGujaratમાળિયાના વધારવા પાસે ખાનગી બસ પલટી મારી જતા ૧૩ મુસાફરો ઇજાગ્રસ્ત કોઈ...

માળિયાના વધારવા પાસે ખાનગી બસ પલટી મારી જતા ૧૩ મુસાફરો ઇજાગ્રસ્ત કોઈ જાનહાની નહીં

મોરબી માળીયા હાઇવે પર આવેલ  વધારવા ગામ પાસે સવારે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ બસ ના ચાલાકી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી જેમાં તે મુસાફરોને નાના મોટી ઈજા પહોંચે હતી ઘટનાની જાણ થતા મોરબી 108 ની અલગ અલગ પાંચ એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી અને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી બનાવની જાણ થતા મોરબી  પોલીસની ટીમ દોડી ગઈ હતી. આમાં કોઈ મુસાફરને ઇજા ન થતા લોકોએ પણ રાતનો શ્વાસ લીધો હતો

 મળતી માહિતી મુજબ વડોદરા થી કચ્છ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ મોરબી માળિયા હાઇવે પર વાધરવા ગામ પાસે થી પસાર થતી હતી તે દરમિયાન બસના ચાલકને કોઈ કારણોસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે બસ બે કાબુ બની હાઇવે થી નીચે ઉતરી ગઈ પલટી મરી ગઈ હતી મુસાફરોને નાના મોટી ઈજા પહોંચતી હતી ઘટનાની જાણ થતા મોરબી 108 ના પ્રોજેક્ટ મેનેજર નિખિલ બોકડે ની સૂચનાથી મોરબી સિવિલ માર્કેટિંગ યાર્ડ લોકેશન મહેન્દ્રનગર લોકેશન લાલબાગ લોકેશન અને માળિયા એમ પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની હતી નવમાં કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો હાલ આ અંગે પોલીસે વધુ તપાસ કરી છે

(1) વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ ઉ.વ. 42 , રહે . ધોળકા

(2) વિનુભાઈ પરમાર ઉ.વ.45 રહે . અમદાવાદ

(3) વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા ઉ.વ.23 અમદાવાદ

(4) ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ ઉ.વ.24 રહે . આણંદ

(5) સૌરભ સોની ઉ.વ.30 રહે. બરોડા,

(6) દિપક પરસોત્તમ આણદાનીઉ.વ.34 રહે. કલ્પના દિપક આણદાની ઉ.વ.34 આદિપુર

(7) રવિભાઈ પટેલ ઉ.વ.31 રહે. અંજાર

(8) ઇરસાદભાઈ આલમભાઈ ઉ.વ.32 ગાંધીધામ

(9) દિનેશભાઇ કાંતિલાલ ઉ.વ.58 કચ્છ

(10) કાનો દિનેશભાઇઉ.વ.28 અમદાવાદ

(11) દિગ્વિજયભાઈ કાનભાઈ, સામીખિયારી અને (12) લીલાબેન રાજેશભાઇ ઉ.વ.40 ગાંધીધામ નામના મુસાફરોને ઇજાઓ પહોંચી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW