HomeGujaratમોરબીના સામાજિક કાર્યકરની આધારકાર્ડબેંક પાસબુક ભરેલી બેગ ખોવાઈ

મોરબીના સામાજિક કાર્યકરની આધારકાર્ડબેંક પાસબુક ભરેલી બેગ ખોવાઈ

મોરબીના સામાજિક કાર્યકર રાજેન્દ્રભાઈ વિષ્ણુપ્રસાદ દવે (રાજુભાઈ દવે) તેમના પારેખ શેરી ખાતેના નિવાસ સ્થાનેથી બેન્કના કોઈ કામથી બેંકની પાસબુક અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ભરેલી થેલી લઈને નીકળ્યા હતા અને ત્યાંથી રવાપર રોડ અને ત્યાંથી બીજા કામથી સામાકાઠે તાલુકા સેવા સદન ગયા હતા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા જોકે આ દરમિયાન તેમની ડોક્યુમેન્ટ ભરેલી થેલી કોઈ સ્થળે પડી ગઈ હોય તપાસ કરતા આ થેલી મળી ન હોય જેથી કોઈને આ થેલી મળી હોય તો પરત આપવા અપીલ કરી છે જો કોઈને આ થેલી મળી હોય તો ૯૭૨૬૫ ૯૮૬૧૬ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW