HomeGujaratમોરબી : પૌત્રને ફડાકા મારનાર શખ્સને ટપારતા આરોપીએ બીજા ચાર શખ્સે વૃદધાને...

મોરબી : પૌત્રને ફડાકા મારનાર શખ્સને ટપારતા આરોપીએ બીજા ચાર શખ્સે વૃદધાને માર માર્યો

મોરબી શહેરના વજેપર વીસ્તારમાં રહેતા કાળીબેન વેલજીભાઇ ચૌહાણ નામની મહિલાના પૌત્ર ખોડાભાઈને આરોપી કરશન કોળી એ કોઈ બાબતે ઝઘડો કરી ફડાકા માર્યા હતા જેથી કાળી બેને આરોપીને પોતાના પૌત્રને કેમ માર્યો તેમ પૂછતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બીજા તેના સાથી ગીરીશ નારણભાઇ કણઝારિયા, દશરથ દેવજીભાઇ વરાણીયા, વિષ્ણુભાઇ પ્રહલાદભાઇ ઠાકોર અને રાહુલભાઇ રમેશભાઇ ધામેચા ને સાથે રાખી કાળીબેનના ઘરે ધોકા પાઈપ તલવાર જેવા હથીયાર સાથે ધસી આવ્યા હતા અને કાળીબેનને હથીયાર વડે માર મારી હાથના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી તેમજ ઘરમાં રહેલા ટીવી કબાટ તેમજ કાચની વસ્તુઓ અન બાઈક સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા બનાવ બાદ કાળીબેનને તેમના ભત્રિજા અને પરિવારના સભ્યો હોસ્પિટલ સારવાર અર્થે લઇ ગયા હતા બનાવ અંગે વૃદ્ધઅન ભત્રીજા ચંદુભાઇ બાબુભાઇ થરેસાએ તમામ આરોપી વિરુધ્દ ફરિયાદ નોધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોધી તમામ આરોપીની ધરપકડ હાથ ધરી કાયદેસર કાયર્વાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW