HomeGujaratમોરબીમાં ખવાસ રજપૂત સમાજ દ્વારા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન

મોરબીમાં ખવાસ રજપૂત સમાજ દ્વારા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન

મોરબી શહેરમા વસતા ખવાસ રજપૂત દ્વારા અગ્નેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી ખવાસ સમાજ યુવક મંડળ મોરબી દ્વારા 22 જાન્યુઆરીના રોજ સવારે ૯થી બપોરે 2 વાગ્યા સુધી અગ્નેશ્વર મહાદેવ મંદિર એલ ઈ કોલેજ રોડના મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં કાર્ડ કઢાવવા માંગતા લોકોએ મામલતદાર કચેરીનો આવક દાખલો પરિવારના તમામ સભ્યોનું આધાર કાર્ડ અને રાશનકાર્ડ સાથે લાવવા અનિલભાઈ રાઠોડ અને વિજયભાઈ હાડાએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW