HomeGujaratટંકારા નજીક કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં આગ ફાયરની ટીમ દોડી આવી

ટંકારા નજીક કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં આગ ફાયરની ટીમ દોડી આવી

મોરબીના ટંકારા નજીક આવેલ કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારના સમયે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી બનાવની જાણ થતા મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો બનાવમાં કોઈ જાન હાની થઇ ન હતી જેથી હાજર લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો

મોરબી જિલ્લાના ટંકારા નજીક લતીપર રોડ પર આવેલ રીયલ ઇન્સીકટીડેસ નામની કેમિકલ ગોડાઉન અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની 2 ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં ફેક્ટરીમાં આગનું કારણ જાણી શકાયું ન હતું. આ બનાવમાં કોઈ જાનહાની ન થતા કોઈ રાહતનો શ્વાસ લીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW