HomeGujaratલાયન્સ ક્લબ મોરબી આવતીકાલે 5 સ્થળોએ બાળકોને નિ:શુલ્ક સુવર્ણ પ્રાસન ટીપાં પીવડાવશે

લાયન્સ ક્લબ મોરબી આવતીકાલે 5 સ્થળોએ બાળકોને નિ:શુલ્ક સુવર્ણ પ્રાસન ટીપાં પીવડાવશે

મોરબી શહેરમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી શહેર અને લિયો ક્લબ ઓફ મોરબી શહેર દ્વારા તા.12 સવારે વાગ્યે સવારે ૧૦થી ૧૨ દરમિયાન નીલકંઠ ક્લિનિક પટેલ શોપીંગ સેન્ટર બાપા સીતારામ મધૂલી ઘૂટૂ મોરબી શ્રીજી ક્લિનિક શ્રીરામ પ્લાઝા આલાપ રોડ,સહયોગ ક્લિનિક મહેન્દ્રનગર ચોકડી જીનામ ક્લિનિક સીતારામ શોપીંગ રાજનગર સોસાયટી સામે પંચાસર રોડ તેમજ ઉમા ક્લિનિક સરસ્વતી સોસાયટી શેરી ઉમા ટાઉનશીપ મેઈન રોડ મોરબી 2 ખાતે સુવર્ણ પ્રાસન ટીપાંનું વિતરણ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW