મોરબી શહેર નજીક આવેલ નાની વાવડી ગામ ગૌ સેવા માટે જાણીતું છે. નવરાત્રી દરમિયાન ગૌ સેવા લાભાર્થે નાટકો ભજવાય છે અને તેમાંથી થતી આવક ગૌ શાળામાં વપરાય છે તો આવા ગૌ સેવા માટે જાણીતા નાની વાવડી ગામમાં નકલંક નેજાધારી સેવા ગ્રૂપ દ્વારા ચાલતી સેવાકાર્ય કરવામાં આવે છે તાજેતરમાં નાની વાવડીમાં ખુટિયા ને લાગતા તેને જીવાત પડતા નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપ દ્વારા તેને પકડીને મલમ લગાવી ને તેને ડ્રેશીંગ કરવામાં આવ્યું હતું .

આવી તો નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપ દ્વારા અનેક કામગીરી કરવામાં આવે છે લંપી વાયરસ માં ગ્રુપ અમૂલય યોગદાન રહ્યું છે. અતિયાર સુધીમાં તેને 55 જેટલા રખડતા ઢોર મૃત્યુ પામતા તેને સમાધિ દેવામાં આવી છે અનેક રખડતા ઢોર ને સાજા કયરા છે. આ ગ્રૂપમાં દ્વારા મોરબીના આજુબાજુ ના વિષતાર માં રખડતા ઢોરને લીલું નાખવામાં આવે છે. કિયાય મૃત્યુ પામ્યા હોય તો તેને સમાધિ પણ દેવામાં આવે છે ને ઢોર કિયાય ગાયું ને કિયાય લાયગુ હોઈ કે માંદી દેખાય તો આ ગ્રુપ ને જાણ થતાં તરતજ તિયા પોચી ને તેને પકડી ને તેની સારવાર કરવામાં આવે છે.

