HomeGujaratટંકારાના અમરાપરમાં જંગલી સુવરે દસ વર્ષના બાળક પર કર્યો હુમલો

ટંકારાના અમરાપરમાં જંગલી સુવરે દસ વર્ષના બાળક પર કર્યો હુમલો

ટંકારાના અમરાપર ગામમાં આવેલી ઇરફાન ભાઈની વાડીમા પરપ્રાંતીય ખેત મજૂર.ના દસ વર્ષના બાળકને સાંજના સમયે જંગલી સુવર અચાનક હુમલો કરતા બાળકની હાલત ગંભીર હોવાથી 108 ઇમર્જન્સીને કોલ કરતા ટંકારા 108 ની ટીમમાં ઘટના સ્થળે પહોંચી હતી.

ઈએમટી.રુબિયા ખુરેસી.પાયલોટ મુકેશભાઈ એ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડો. વિશ્ર્વાસ કાવર દ્વારા ચાલુ કરી વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવલ હોસ્પિટલ ખસેડવામા આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW