
ગત તા.7/11/22 ના રોજ રાજકોટ મુકામે સ્નેહ મીલન બાબત ની પ્રતીનીધી મીટીંગ મળેલ હતી. જેમા સીતાપરા પરિવારના આગેવાન હાજર રહી વષઁ 2022 નુ સ્નેહ મીલન મોકુફ રાખવામા નિર્ણય કર્યો હતો મોરબીમાં ગત તા.30 ના રોજ મોરબીમા ઝુલતા પુલ અકસ્માત ના બનાવ ને પગલે શ્રધ્ધાંજલી રૂપે રદ કરવામા આવેલ છે તેમ સીતાપરા પરિવારના આગેવાન અરુણભાઈ સીતાપરા એ જણાવ્યું હતું આ સાથે આગામી 2023 ના વષઁ ની જાહેરાત આવતા વષઁ મા કરવામા આવશે.


