HomeGujaratબગથળામાં લેમજા સેલ્યુલોસમાં બોયલરની ગરમ રાખમાં પડી જતા ૩ વર્ષના બાળકનું મોત

બગથળામાં લેમજા સેલ્યુલોસમાં બોયલરની ગરમ રાખમાં પડી જતા ૩ વર્ષના બાળકનું મોત

મોરબી તાલુકાના બગથળામાં આવેલ એક ફેક્ટરીમાં દાખવામાં આવેલ બેદરકારી એ ૩ વર્ષના બાળકનો ભોગ લીધો હતો બનાવની મળતી માહિતી મુજબબગથળામાં આવેલ લેમજા એલ એલ પી નામની ફેક્ટરીના બોયલરની રાખ જમીન પર આડેધડ ફેકી દેવામાં આવી હતી જે રાખમાં લક્કી બબલુ કોઠારી નામનો ૩ વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું હતું જેથી ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે ક્રિશ્ના હોસ્પિટલ ખસેડાયો હતો જોકે તબિયત વધુ લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું મોત થયું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW