HomeGujaratSaurashtra Kutchhહળવદના વેગડવાવ નજીક ધારાસભ્ય સાબરિયાની કાર રીક્ષા સાથે અથડાઈ, 2 લોકો ઇજાગ્રસ્ત

હળવદના વેગડવાવ નજીક ધારાસભ્ય સાબરિયાની કાર રીક્ષા સાથે અથડાઈ, 2 લોકો ઇજાગ્રસ્ત

ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા તેની કાર ચલાવી હળવદ તાલુકાના વેગડવાવ નજીકથી પસાર થતા હતા તે દરમિયાન અચાનક એક રીક્ષા સાથે તેમની કાર અથડાઈ ગઈ હતી.આ ઘટનામાં રિક્ષામાં સવાર રીક્ષા ચાલક અને એક મહિલાને ઈજા પહોંચી હતી.બીજી તરફ પરસોતમ સાબરિયાની કારને પણ નુકશાન થયુ હતું. ઘટના બાદ ધારાસભ્ય પોતે તેમની કારમાં બન્ને ઇજાગ્રસ્તને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડયા હતા.હાલ કારનો અને રીક્ષાનો અકસ્માત કઈ રીતે થયો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું.બનાવને પગલે હળવદ પોલીસની ટીમેં ઇજાગ્રસ્તના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW