HomeGujaratમોરબી :ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકવા મુદે યુવાન પર ત્રણ શખ્સનો હુમલો

મોરબી :ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકવા મુદે યુવાન પર ત્રણ શખ્સનો હુમલો

મોરબીના પંચાસર રોડ પર આવેલ ગીતા મિલ પાસે ગત 27મી સાંજે સાતેક વાગ્યાની આસપાસ મોરબીના વીસીપરા વિસ્તાર રહેતા નવાબ ઉર્ફે બાદશા ફ્તેમહમદ કટીયા નામના યુવક પર મકબુલ મેહબૂબ દલવાણી,વિપુલ ગઢવી અને એજાજ ઉર્ફે બાબુલાલ પઢીયાર નામના શખ્સે એક સંપ કરી લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરી દીધો હતો જે બાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટના બાદ મોરબી પોલસ હોસ્પિટલ પહોચી યુવકની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી ફરિયાદ મુજબ નવાબે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી જે પોસ્ટઠીબ આ ત્રણેય શખ્સને સારું લાગ્યું ન હતું અને તે બાબતનો ખાર રાખી મારમાર્યો હતો બનાવ અંગે યુવકની ફરિયાદ આધારે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW