HomeGujaratમોરબી: અજય લોરીયાએ 611 દિકરીને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવી પી એમ...

મોરબી: અજય લોરીયાએ 611 દિકરીને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવી પી એમ મોદીના જન્મદિવસ ઉજવ્યો

મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયા દ્રારા અવારનવાર દેશના વીર-સૈનિક અને સહીદ વીરો માટે આર્થિક તેમજ સામાજિક મદદ કરી રહ્યા છે ત્યારે આ યુવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે એક અનોખી રીતે ઉજવણી કરી છે

મોરબીમાં સેવા કર્યો માટે આગ્રેસર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા એ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મ દિવસ નિમિત્તે મોરબીની જરૂરિયાતમંદ 611 જેટલી દિકરીઓને 1,52,700 રૂપિયા ભરી 250 રૂપિયા(એક દિકરીના) પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી અને અનોખી ઉજવણી કરી તેમના લાબું આયુષ્ય મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW