HomeGujaratઅમદાવાદ બાદ સુરતમાં લિફ્ટ તૂટી, 2 શ્રમિકોના મોત

અમદાવાદ બાદ સુરતમાં લિફ્ટ તૂટી, 2 શ્રમિકોના મોત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીકની એસપાયર 2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ સાતમા માળેથી તૂટતા 7 મજૂરોના કરૂણ મોતના હજી ગણતરીના કલાકોમાં જ સુરતમાં એક બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા બે શ્રમિકોના મોત થયા છે.

સુરતના બામરોલી વિસ્તારની તુરૂપતિ પ્લેટિનિયમ કોમ્પલેક્સમાં આ ઘટના બની છે. આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે પટકાતા બે કારીગરોના મોત થયા છે. આટલી ઉંચાએથી પટકાતા બે લિફ્ટનું કામ કરી રહેલ શ્રમિકોના મોત થયા છે.આ બંને કારીગરો લિફ્ટનું રિપેરિંગ કામ કરી રહ્યાં હતા અને 14મા માળેથી પટકાતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW