HomeGujaratમોરબીમાં યુવકે અગમ્યકારણસર ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીમાં યુવકે અગમ્યકારણસર ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં યુવકે આગમ્ય કારણસર ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં આવેલ રહીમભાઈના મકાનમાં રાહુલભાઈ છગનભાઇ મકવાણા નામના 23 વર્ષના યુવાને અગમ્યકારણ ફાંસો લગાવી આપઘાત કર્યો હતો.બનાવની જાણ થતા મૃતકને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આપઘાત મોત અંગેની નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW