HomeGujaratમોરબી: ચામુંડા નગરના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ થતા લેન્ડગ્રેબિગની ફરિયાદ

મોરબી: ચામુંડા નગરના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ થતા લેન્ડગ્રેબિગની ફરિયાદ

મોરબી શહેરના વોર્ડ ૪માં આવતા સામાં કાંઠા વિસ્તારના ચામુંડાનગર સોસાયટીના સિટી સર્વ નમ્બર-૨૬૦૧ ના શીટ નં-૧૯૯ વાળી જગ્યા જેમા ચામુંડા નગર સોસાયટી આવેલ છે જે સોસાયટીના કોમન પ્લોટમા આશરે ૩૭.૪૪ ચો.મી. જેટલી જગ્યામા નાનજી પોપટ મકવાણા નામના શખ્સે ગેરકાયદેસર રીતના દબાણ કરી તેમાં મકાન બનાવી તથા જાહેર રસ્તાની જગ્યા પચાવી પાડી હોવાની આકાશ ગલા પરમાર નામના યુવાને કલેક્ટર માં ફરિયાદ કરી હતી જેના આધારે આરોપી નાનજી મકવાણા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરીયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ આધારે ડીવાયએસપી એમ.આઇ. પઠાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW