HomeGujaratમોરબી: શનાળા રોડ પર કોમ્પ્લેક્ષ બહાર પાર્ક કરેલ બાઈકની ચોરી

મોરબી: શનાળા રોડ પર કોમ્પ્લેક્ષ બહાર પાર્ક કરેલ બાઈકની ચોરી

મોરબીમાં દિન પ્રતિદિન વાહન ચોરીના બનાવ વધ્ય છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોમ્પ્લેક્ષ બહાર પાર્ક કરેલ બાઈકની ચોરી કરતી ગેંગ સક્રિય બની હોય તેમ સતત બાઈક ચોરીની ઘટના સામે આવે છે મોટા ભાગના કિસ્સામાં પોલીસ માત્ર લેખિત અરજી લઇ લે છે અને જયારે બાઈક મળશે ત્યારે જાણ કરીશું તેમ સમજાવી અરજદારોને રવાના કરી દેતા હોય છે અને જો કોઈ રીતે બાઈક પકડાય ત્યારે એફઆઈઆર નોધી પોલીસ પોતાની કામગીરી દેખાડવાના પ્રયાસ કરતી હોય છે

મોરબીમાં વધી રહેલા વાહન ચોરીની ઘટના વચ્ચે મોરબીના સામે આવી રહ્યા છે ત્યારે વિક્રમસિંહ અભુભા ગોહિલ નામની વ્યક્તિએ મોરબી શનાળા રોડ પર આવેલ દેવ કુંવર પ્લાઝા પાસે પાર્ક કરેલું તેમનું  GJ-36-M-4801 નંબરનું હીરો કંપનીનું  સ્પ્લેન્ડર પ્લસ કોઈ ચોરી કરી લઇ ગયું હતું બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોધી રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW