HomeGujaratમોરબી: મચ્છુનગરમાં ઘર બહાર ઉભેલ મહિલા સાથે બાઈક સવાર શખ્સે ઝપાઝપી કરી...

મોરબી: મચ્છુનગરમાં ઘર બહાર ઉભેલ મહિલા સાથે બાઈક સવાર શખ્સે ઝપાઝપી કરી ધમકી આપી

મોરબી નજીક આવેલ મચ્છુનગર ગામમાં રહેતી કોકિલાબેન સુરેશભાઈ સોલંકી નામની મહિલા તેના ઘર બહાર ઉભી હતી તે દરમિયાન બાઇકમાં આવેલ ચતુર પ્રજાપતિ નામના શખ્સે મહિલાનો હાથ પકડી સાથે આવવાનું કહી ધાક ધમકી આપી હતી. દરમિયાન કોકિલાબેનના પતિ વચ્ચે પડતા તેમની સાથે પણ ઝપાઝપી કરી બન્નેને ધાક ધમકી આપી હતી. બનાવ અંગે મહિલાએ આરોપી ચતુર પ્રજાપતિ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW