કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવ્યાંગત આત્માને મોક્ષાર્થે ભાગવત આચાર્ય રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરેલ છે ત્યારે આજ રોજ માળીયા તાલુકાના નવા દેરાળા જુના દેરાળા, મેઘપર નવાગામ રાસંગપર, સોનગઢ ,મોટી, બરાર ,જસાપર ,નાનીબરાર, દેવગઢ ,જાજાસર, ફતેપર ,હરીપર ,ખીરઈ, માણાબા, સુલતાનપુર, ચીખલી, વાધરવા ,ભરત નગર, વીરવિદરકા, કુંતાસી, બોડકી, વરસામેડી, ખીરસરા, ક્રિષ્નાનગર ,નાના દેસરા ,મોટા દહીસરા, ચાચા વદરડા, તરઘડી, નાનાભેલા, મોટાભેલા, ભાવપર, ચમનપર, વવાણીયા, લક્ષ્મીવાસ, સરવડ, મેન્દ્રગઢ, ગામે કથા નું આગવું આમંત્રણ આપવા માટે પ્રવાસ કરેલ ત્યારે ગ્રામ જનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરેલ
આ તકે માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ ,સરડવા માળિયા તાલુકા ભાજપ મહામંત્રી મનીષભાઈ કાંજીયા ,માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠોડ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઈ હૂંબલ ,માળિયા તાલુકા પંચાયત કારોબારી સદસ્ય નિર્મળસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી સીરીશભાઈ કાવર ,પૂર્વ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ સરડવા , માળીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રાણજીવનભાઈ કાવર , જયંતીભાઈ સીણોજીયા ,પૂર્વ મહામંત્રી તાલુકા ભાજપ મનુભાઈ આદ્રોજા, પૂર્વ માળીયા તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ વિરડા, પ્રકાશભાઈ ફુલતરીયા, માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર મનહરભાઈ બાવરવા ,પૂર્વ માળીયા તાલુકા પંચાયત પ્રમુખ બચુભાઈ સોઢીયા ,રોહિત વરસડા ભાવેશ વરસડા, રાજ ભાઈ ગોધવિયા,હરજીવન ભાઈ છાત્રોલા, સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં

