HomeGujaratમોરબીમાં ક્રાંતિકારી સેનાએ 10,000 રાષ્ટ્રધ્વજ એકત્ર કરી સન્માન સાથે રાખ્યા

મોરબીમાં ક્રાંતિકારી સેનાએ 10,000 રાષ્ટ્રધ્વજ એકત્ર કરી સન્માન સાથે રાખ્યા

દેશભરમાં તા 13 થી 15 ઓગસ્ટ દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર ત્રિરંગાલગાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું મોરબીમાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘરે કામના સ્થળે તેમજ વાહનમાં ત્રિરંગાને શાન પૂર્વક લગાવ્યો હતો જોકે હવે 15 ઓગસ્ટ બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે જરૂરી છે.

આ માટે મોરબી ક્રાંતિકારી સેના દ્વારા અલગઅલગ 30 સ્થળ પર રાષ્ટ્રધ્વજ એકત્રીકરણ અભિયાન ચલાવ્યુ છે અને છેલ્લા એક સપ્તાહમાં 30 જેટલા સેન્ટરમાં 10 હજારથી વધુ ત્રિરંગા એકત્ર કરવામાં આવ્યા હતા અને સન્માનપૂર્વક સાચવવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW